Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કોવિડ-૧૯ ની બીજી લહેરનો સૌથી ખરાબ સમય વીતી ચુક્યો છે : લોકડાઉન માં આપશું ઢીલ : ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો

ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો એ કહ્યું છે કે તે દેશમાં લોકડાઉન ના પ્રતિબંધો માં ઢીલ આપશે કારણ કોવિડ-૧૯ મહામારીની બીજી લહેરનો સૌથી ખરાબ સમય વીતી ચુક્યો છર. જો કે એમને કહ્યું કે ૨૦ જાન્યુઆરી સુધી બાર-રેસ્ટોરેન્ટ બંધ રહેશે. મેક્રો એ કહ્યું દેશ માં બીજી વખત રાત ૯ વાગ્યા થી કરફ્યુ લાગશે પણ ક્રિસમસ અને નવા વર્ષની સાંજના છૂટ મળશે

 

(8:22 am IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે ૧ ડિસેમ્બરથી શરૂ થશે : ફિકી દ્વારા નેટ ઉપર એન્યુઅલ વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે 11 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થશે. access_time 11:30 pm IST