Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

એવા લોકતંત્રની જરૂરત જયાં જનતાનુ સરકારના કામ પર સીધુ નિયંત્રણ હોયઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટિપ્પણી

        દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ સોમવારના દિલ્લી વિધાનસભામા રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ દ્વારા આયોજીત  યુવા સંસદ સત્રમાં કહ્યું કે એવા લોકતંત્રની જરુર છે જયાં જનતાના પ્રતિનિધીઓ અને સરકારના કામ પર સીધુ નિયંત્રણ હોય.

        કેજરીવાલએ કહ્યું લોકતંત્ર એક સ્થિર નહી પણ ગતિશીલ પ્રક્રિયા છે અને સભ્યતા સાથે આ વિકસિત થાય છે.

(11:48 pm IST)
  • કાલે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીપદના શપથ લેશેઃ જયંત પાટીલ અને બાલાસાહેબ થોરાટ નાયબ મુખ્યમંત્રી બનશે access_time 4:13 pm IST

  • દિલ્હી સરકાર સાથે 140 કરોડની ટેક્સ છેતરપીંડીનું કૌભાંડ જીએસટી સત્તાધીશોએ ઝડપી પાડ્યું છે access_time 10:27 pm IST

  • મહારાષ્ટ્રમા રાજકીય મડાગાંઠ વચ્ચે ફ્લોર ટેસ્ટ પહેલા જ શક્તિ પ્રદર્શન : હોટલ હયાતમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોની પરેડ : ત્રણેય પક્ષના સહીત 162 ધારાસભ્યો હાજર રહ્યાંનો દાવો : શરદ પવાર ,સુપ્રિયા સુલે,ઉદ્ધવ ઠાકરે સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિ access_time 7:36 pm IST