Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહારાષ્ટ્રની રાજકીય હિલચાલ ઉપર સુરતની નજર મંડાઇ

સુરત તા. ર૬ : મહારાષ્ટ્રમાં સતા માટે ચાલતી લડાઇ ઉપર સુરતે નજર માંડી છે. સુરત શહેરમાં વસવાટ કરતા ૮ લાખ મરાઠી મુંબઇમાં ચાલી રહેલી રાજકીય હિલચાલ પર નજર માંડી છ.ેસુરતમાં વસતા ૮ લાખથી વધુ લોકો રાજકીય રીતે સક્રિય છે જે મોટા ભાગે ભાજપ સાથે જોડાયેલ છે. મહારાષ્ટ્રમાં નિયમીત સંપર્ક તેમજ મુળ વતનમાંં આવન જાવનથી મહારાષ્ટ્રના દિગ્ગ્જનેતા શરદ પવારથી ખુબ પરીચીત છે મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય લડાઇની ચર્ચા સુરતમાં વસતા લોકોમાં ખુબ થઇ રહી છે.

મહારાષ્ટ્રમાં રાજકીય લડાઇમાં સોશ્યલ મીડીયામાં ભારે મેસેજ બહુ ફરી  રહ્યા છ.ે વર્તમાનિ સ્થતિમાંં ભારે  અમીત શાહ અને શરદ પવારને રાજકીય શતરંજના માહિર ખેલાડી ગણાવાય છે.

(3:31 pm IST)