Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમને ધમકાવવામા આવી રહ્યા છે : કેરળમા સાંપ કરડવાથી મરનાર બાળકીની સહપાઠી

વાયનાડ( કેરળ) ના સુલતાન બાથરીની સરકારી સ્‍કૂલમા સાપ કરડવાથી પાંચમા ધોરણની વિદ્યાર્થીનીનું મોત થયા પછી તેની સહપાઠીઓએ આરોપ લગાવ્‍યો છે કે એમણે સ્‍કુલ પ્રબંધન સામે નિવેદન આપવા પર પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ધમકાવવામા આવ્‍યા હતા.

ઘટના પછી સ્‍કુલના પ્રીન્‍સીપાલ અને વાઇસ પ્રિન્‍સીપાલ સહિત ત્રણ લોકોને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે. વિદ્યાર્થીએ કહ્યૂ બાળ અધિકાર સરંક્ષણ આયોગને નિવેદન આપવા બદલ ધમકાવવામા આવ્‍યા.

(12:00 am IST)