Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સીરિયાના અલેપ્પો શહેરમાં વિદ્રોહીઓએ કર્યો ઝેરી ગેસથી હુમલો : 100થી વધુ લોકો ગેસની ઝપેટમાં

 

સીરિયામાં વિદ્રોહી સંગઠનોએ સરકારના કબજાવાળા અલેપ્પો શહેરમાં ઝેરી ગેસથી હુમલો કર્યો હતો. હુમલામાં 100થી વધુ લોકો ગેસની ઝપેટમાં આવીને ગયા હતા. જેના કારણે તેઓ બીમારમાં ઘકેલાયા છે.

  હાલ પીડિતોની સારવાર અલેપ્પો હોસ્પિટલમાં થઇ રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર 50થી વધુ લોકોની તબિયત સુધરી છે. જ્યારે અન્ય લોકોની તબીયતમાં હજી પણ સુધાર આવ્યો નથી

(9:13 pm IST)