Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજકોટમાં કોરોનાની પીછેહઠ : સાંજે 26 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે માત્ર 48 કેસ નોંધયા : કુલ કેસ 8309 : આજે 81 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 549 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : શહેરમાં સાંજે 26 અને બપોરે 22 સાથે આજે કુલ 48 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 26 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8309 થયા છે. હાલમાં 549 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 81 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં.

(7:14 pm IST)