Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોરોના મહાસંગ્રામ : કોવિડ-૧૯ના કેસ વધવા માટે યુવાઓને જવાબદાર ન બતાઓ : ડબલ્‍યુએચઓ ઇમરજેન્‍સી એકર્ટ માઇક રાયન

ડબલ્‍યુએચઓના ઇમરજેન્‍સી એકસપોર્ટ માઇક રાયનએ કહ્યું છે કે કોવિડ-૧૯ સંક્રમણમાં હાલમાં જ થયેલ વૃધ્‍ધિ માટે યુવાઓને દોષી ગણવા જોઇએ રાયતએ કહ્યું બધી ઉમરના લોકો દ્વારા મહેફિલો જમાવવાથી મહામારી વધી દુનિયાભરમાં પ્રતિબંધ લોકડાઉનમાં ઢીલ પછી યુવાઓ દ્વારા કોવિડ-૧૯નો પ્રસાર વધવાને લઇ ચિંતાઓ વચ્‍ચે એમનું આ નિવેદન આવ્‍યું છે.

(11:34 pm IST)