Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વિદેશમંત્રી એસ. જયશંકર એ પૂર્વ અફઘાન ઉપરાષ્‍ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન મુઠ્ઠી મિલાવી શેયર કરી તસ્‍વીર

અફધાન શાંતિ વાર્તાને લઇ વિદેશમંત્રી એસ. જયશંકર એ અફઘાનિસ્‍તાનના પુર્વ ઉપરાષ્‍ટ્રપતિ માર્શલ અબ્‍દુલ રાશિદ દોસ્‍તમ થી મુલાકાત કરી અને એની સાથે મુઠ્ઠી મિલાવી તસ્‍વીર શેયર કરી એમણે ટવિટ કર્યુ અફઘાનિસ્‍તાનમાં ઘટનાક્રમો પર વિચારોનું આદાન-પ્રદાન થયું ભારત અફઘાનિસ્‍તાનની આગેવાનીમાં અફઘાનિસ્‍તાનના સ્‍વામીત્‍વ અને અફઘાનિસ્‍તાન  દ્વારા નિયંત્રિત શાંતિ પ્રક્રિયા પ્રતિ પુરી રીતે પ્રતિબધ્‍ધ છે.

(10:29 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST

  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST