Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

એચ.આઇ.વી.થી સ્‍વસ્‍થ થવાવાળા દુનિયાના પ્રથમ વ્‍યકિતએ બતાવ્‍યું છે કે એને ટર્મિનલ કેન્‍સર છે

એચ.આઇ.વી. થી સ્‍વસ્‍થ થવાવાળા પ્રથમ વ્‍યકિત ટીપોથી રે બ્રાઉન્‍ડ એ બતાવ્‍યું છે કે એમને બીજી વખત કેન્‍સર થયું છે. જેનો ૧ર વર્ષ પહેલાં ઇલાજ થયો હતો અને તે ખુબ જ બિમાર છે ર૦૦૬માં લ્‍યૂકેમિયાથી ગ્રસ્‍ત થયેલ બ્રાઉનના મુતાલિબ એમને ગયા વરસે ફરી કેન્‍સર થયું જે ઘણું ફેલાઇ ગયું છે. સ્‍ટેમ સેલ ટ્રાંસપ્‍લાંટથી તે એચ.આઇ.વી. મુકત થયા હતા.

(9:33 pm IST)