Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ઉતર પ્રદેશના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી નંદ ગોપાલ ગુપ્તાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવ્યો

ઉતર પ્રદેશના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા (નંદી) ટવિટ કરી બતાવ્યું કે તે કોવિડ-૧૯ સંક્રમિત છે. એમણે લખ્યું ડોકટરોની સલાહ પર હું હોમ આઇસોલેશનમાં છું, ર૦૧૦માં આરડીએકસ હુમલા પછી થયેલ સર્જરીને કારણ સ્થિતિ થોડી જટિલછે. રિપોર્ટસ પ્રમાણે અત્યાર સુધી ઉતર પ્રદેશના ૧૬ મંત્રી કોવિડ-૧૯ સંક્રમિત થયા છે. બે મંત્રીયોના મોત પણ થયા છે.

(11:53 pm IST)