Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અંતે ટેક્સ ઓડિટ રીટર્નની મુદતમાં એક મહિનાનો વધારો ,31 ઓક્ટોબર સુધી લંબાવાઈ: કરદાતાઓને મોટી રાહત

 

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસેઝ ( CBDT ) ઇન્કમટેક્સ રિટર્ન ( ITR ) અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની અંતિમ તારીખને 30 સપ્ટેમ્બરથી એક મહિનો વધારીને 31 ઓક્ટોબર કરી છે CBDT જાણકારી આપી હતી

પહેલા ઇન્કમ ટેક્સ દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર હતી જેને સીબીડીટીએ એક મહિનો વધારીને 31 ઓક્ટોબર કરી છે સીબીડીટીએ કહ્યું કે તારીખ એવા લોકો માટે છે જેના એકાઉન્ટની ઓડિટિંગ જરૂરી છેમાત્ર ઇન્કમટેક્સ રિટર્ન નહીં,પરન્તુ ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની અંતિમ તારીખને પણ 30 સપ્ટેમ્બરથી એક મહિનો વધારીને 31 ઓક્ટોબર કરી છે

(11:51 pm IST)