Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

હૈદરાબાદમાં ધોળા દિવસે લોકોની ભીડ વચ્ચે કુહાડી દ્વારા વ્યકિતની કરપીણ હત્યા

હૈદરાબાદમાં એક અતિ ગીચ વિસ્તારમાં લોકોની ભીડ વચ્ચે દિવસ દરમ્યાન એક વ્યકિતની કુહાડી દ્વારા હત્યા થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક અહેવાલ પ્રમાણે ઘટના સ્થળ પાસેથી પોલીસની ગાડી પસાર થયેલ પણ આ મામલે દરમ્યાનગીરી કરેલ નહી. જયારે ત્યાં હાજર ભીડમાંથી અમુક લોકોએ આ મામલે હસ્તક્ષેપ થવા કોશિષ કરેલ પણ નાકામિયાબ રહેલ.

(12:16 am IST)