Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

'' આધાર'' મામલે સુપ્રીમના ચુકાદાથી મમતા બેનર્જીએ ખુશી વ્યકત કરી :

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ  સુપ્રીમ કોર્ટના ''આધાર'' સંબંધી ફેંસલા પર કહ્યું કે મોબાઇલ ફોન, બેંક ખાતા અને અન્ય સેવાઓમાં ''આધાર'' લિન્ક કરવાની અનિવાર્યતા ખત્મ થવાના મામલે આમ આદમીને મોટી રાહત છે. ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન અને મમતા બેનર્જીએ ''આધાર'' મામલે ખુલ્લી ચેતવણી આપેલ હતી અને એેમનો આ પ્રયોગ સાચો સાબિત થયો.

(11:54 pm IST)