Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વડાપ્રધાન પર વાંધાજનક ટ્વિટ કરતા કોંગ્રેસની મીડિયા આયોજક સામે ફરિયાદ

નવી દિલ્હી :લખનઉમાં કોંગ્રેસની પૂર્વ સાંસદ અને કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલની આયોજક દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યા સામે દેશદ્રોહના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.એવું  જણાવવામાં આવી રહ્યુ છે કે તેમણે પીએમ નરેન્દ્રભાઈ  મોદી સામે વાંધાજનક ટ્વિટ કર્યુ હતુ. ત્યારબાદ ભાજપ નેતાઓએ તેમની સામે ગોમતીનગર પોલિસ સ્ટેશનમાં દેશદ્રોહના આરોપમાં એફઆઈઆર દાખલ કરાવી છે.

(12:59 pm IST)