Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મેડિકલ રિપોર્ટના અક્ષર કોર્ટ ના ઉકેલી શકી :ડોક્ટરને હાઈકોર્ટને પાઠવ્યું સમન્સ

મેડિકલ રિપોર્ટના અક્ષર કોર્ટ ના ઉકેલી શકી :ડોક્ટરને હાઈકોર્ટને પાઠવ્યું સમન્સ

અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ખરાબ અને અસ્પષ્ટ અક્ષર ન ઉકેલી શકવાને કારણે 28 સપ્ટેમ્બરના રોજ સીતાપુરની જિલ્લા હોસ્પિટલના ડોક્ટરને સમન્સ પાઠવ્યા છે

  અદાલતે પૂછ્યું છે કે, શું કોઈ તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલી મેડિકલ રિપોર્ટને વાંચી અને સમજી શકે છે? જો ડોક્ટર આગામી તારીખ સુધી ટાઈપ કરેલી કૉપી સાથે હાજર નહીં થાય તો તેમને 10,000 રુપિયા દંડ ફટકારવામાં આવશે.

 

(12:56 pm IST)