Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આ વર્ષે ૧૪ લાખ લોકોને રોજગારી મળીઃ સીએસઓ નો દાવો

કેન્દ્રીય કાર્યાલય (સીએસઓ) એ જણાવ્યું કે આ વર્ષે જુલાઇમાં ૧૧ મહીનામાં વધારે મા વધારે ૧૪ લાખ લોકોને રોજગાર મળેલ છે. જો કે સીએસઓ સપ્ટે.ર૦૧૭ થી જુલાઇ ર૦૧૮ દરમ્યાન લગભગ ૧.૩૪ કરોડ નવા રોજગાર સર્જન થયા છે. રોજગારના આ આંકડા કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (ઇપીએફએા)ઇએસઆઇસી અને પેન્શન કોર્ષ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ) માં ખાતા ખોલાવનાર પર આધારિત છે.

(12:00 am IST)