Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બેંગ્લોરમાં બોઇંગનો સૌથી મોટો ઇલેકટ્રોનીકસ પ્લાન્ટ સ્થાપાશે

એક અહેવાલ પ્રમાણે અમેરીકન વિમાન નિર્માતા બોઇંગ ૧૧પર કરોડના ખર્ચે બેંગ્લોરમાં એક ઇલેકટ્રોનીકસ મેન્યુફેકચરીંગ અને એવિયોનિકસ (એર ક્રાફટ મા લાગતા ઇલેકટ્રેાનીકસ ઉપકરણો) એસેમ્બલી પ્લાંટ બનાવી રહી છે. ૩૬ એકરમાં બની રહેલા આ પ્લાન્ટ અમેરીકાના સિમેટલ પછીબોંઈગનો સૌથી મોટો એન્જીનીયરીંગ અને ટેકનોલોજી સેન્ટર હશે. અને તેના કારણે ર૬૦૦લોકોને પ્રત્યક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થશે.

(12:28 am IST)