Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પ્લેનની ઉડાન દરમ્યાન યાત્રીએ ટોયલેટ સમજી પ્લેનનો મુખ્ય દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો

દિલ્લી થી પટના થઇ રહેલી ગોએયર ની ફલાઇટમાં એક યાત્રી ટોયલેટ સમજી પ્લેનનો મુખ્ય દરવાજો ખોલવાની કોશિષ કરવા લાગ્યો. પરંતુ વિમાનના ક્રુએ સમયસૂચકતા વાપરી યાત્રીને અટકાવ્યો. અને પટનામાં સીઆઇએસએફ ને હવાલે કરી દીધો. એક અધિકારીએ જણાવ્યૂ઼ કે આ યાત્રી  પહેલી વખત જ હવાઇ જહાજમાં મુસાફરી કરતો હતો.

(12:24 am IST)