Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

26મીએ કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક:લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડાશે

નવી દિલ્હી :આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. તેવામાં આગામી 26 તારીખે દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની સંકલન સમિતિ યોજાવવાની છે.

  બેઠકમાં લોકસભા ચૂંટણી 2019ને લઈને રણનીતી તૈયાર કરવામાં આવશે. સમયે રાહુલ ગાંધી બધા કાર્યકરો અને કોંગી નેતાઓને માર્ગદર્શન આપશે.

(12:00 am IST)