Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ઉતરાખંડ : દહેરાદૂનના વેપારી આ વરસે ભારતમાં બનેલી જ રાખી વેંચી રહ્યા છે

નવી દિલ્‍હી : ઉતરાખંડ દહેરાદુનના વેપારીઆ વરસે ભારતમાં બનેલ રાખડી જ વેંચી રહ્યા છે એક દુકાનદારએ બતાવ્‍યું અમે ભારતીય રાખીનો સ્‍ટોક રાખ્‍યો છે અમે ચાઇનીજ રાખી લાગ્‍યા નથી. અમે ગ્રાહકોને પણ ચાઇનીઝ રાખી ખરીદવાની ના પાડીએ છીએ.

(12:00 am IST)