Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

મધ્‍યપ્રદેશ : ખરગોનમાં અનાજ બજારમાં કથિત અનાજ ચોરી કરવાવાળા એક યુવકને થાંભલા સાથે બાંધી માર માર્યો : વીડીયો વાયરલ

ભોપાલ : મધ્‍યપ્રદેશના ખરગોનમાં કથિત તોર પર અનાજ બજારમાં અનાજ ચોરી કરવાવાળા એક યુવકને થાંભલા સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

(12:00 am IST)