Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

દિલ્હી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય

દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા પેટાચૂંટણીમાં આપ પાર્ટીના દુર્ગેશ પાઠકે ભારતીય જનતા પક્ષના રાજેશ ભાટિયાને ૧૧ હજાર મતની મોટી લીડથી હાર આપી છે

(5:24 pm IST)