Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

વડાપ્રધાન જી સેવન સમિટ માટે જર્મની ભણી: ખેડૂત આંદોલન સમયે સંબંધો કડવાસ ભર્યા બન્યા પછી કેનેડિયન પીએમ સાથે દ્વિપક્ષીય મુલાકાત ૨૦૧૮ પછી પ્રથમ વખત થશે:

નવી દિલ્હી :  વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૨૬-૨૭ જૂનના રોજ જર્મનીમાં જી સેવન  સમિટની સાથેસાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને  સંબંધોમાં પુનઃસ્થાપનની વાત પણ કરશે, ચાર વર્ષ બાદ કેનેડિયન નેતા સાથે તેમની આ પ્રથમ બેઠક છે. ૨૦૧૮માં ટ્રુડો ભારતની મુલાકાતે આવ્યા હતા

   
(11:12 pm IST)