Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ડેલ્ટા વેરિયન્નો પ્રહારઃ સીડનીમાં ર સપ્તાહના કડક પ્રતિબંધો

સીડનીઃ કોરોના વાયરસ સામે જંગ જીતેલા દેશોમાં ફરી લોકડાઉનનું સંકટ આવ્યું છે. ઓસ્ટ્રેલીયાના સીડનીમાં ડેલ્ટા વેરિયન્ટનુ કારણુ ર સપ્તાહનું લોકડાઉન લદાયું છ. કુલ ૮૦ કેસ આવતા પ્રનિબંધો લાગુ કરાયા છે.

(3:26 pm IST)