Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાષ્ટ્રપતિ કોવીંદ પ્રેસીડેંશીયલ ટ્રેનમાં કાનપુર પહોંચ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદ ગઇકાલે શુક્રવારે સફદરગંજ રેલ્વે સ્ટેશન પર ખાસ પ્રેસી ડેંશીયલ ટ્રેનમાં પત્નિ સાથે ત્રણ દિવસીય યાત્રા માટે જયપુર રવાના થયેલ. રાષ્ટ્રપતિ પોતાના પૈત્રુક ગામ પણ જશે. પ્રેસીડેંશીયલ ટ્રેનનો ઉપયોગ ૧૮ વર્ષ બાદ કરાયો છે.

(2:54 pm IST)