Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

બ્રાઝીલમાં કોરોનાએ રફતાર પકડી

નવા ૭૯૨૭૭ કેસ નોંધાયા તો ભારતમાં ૫ દિવસમાં બીજી વખત ૫૦ હજારની નીચે કેસો નોંધાયા : મૃત્યુનો આંક (૧૧૮૩) પણ ઘટ્યો

ત્રીજા નંબરે રશિયા ૨૦,૩૯૩ કેસ : યુએઈમાં કોરોનાનો રાફડો ફાટ્યો નવા ૨૨૨૩ કેસ : શ્રીલંકામાં પણ કોરોનાની રફતાર યથાવત ૧૮૭૬ કેસ : ફ્રાન્સ ૧૯૮૬ કેસ : ઈંગ્લેન્ડ ૧૫૨૯૬ કેસ : અમેરીકામાં પણ કોરોના કેસમાં વધારો ૧૪૮૯૩ કેસ : સાઉદી અરેબીયા ૧૩૧૨ કેસ : બેલ્જીયમ ૮૪૭ કેસ : જર્મની ૪૪૮ કેસ : ચીન ૨૪ કેસ : હોંગકોંગ ૪ નવા કેસ

ભારતમાં કુલ કોરોના કેસો ૩.૦૧.૮૩.૧૪૩ કેસ : એકટીવ કેસ ઘટીને ૫,૯૫,૫૬૫ કેસ : કુલ સાજા થયા ૨,૯૧,૯૩,૦૮૫ કેસ : કુલ મૃત્યુ ૩,૯૪,૪૯૩ કેસ

બ્રાઝિલ         :      ૭૯,૨૭૭ નવા કેસ

ભારત          :      ૪૮,૬૯૮ નવા કેસ

રશિયા         :      ૨૦,૩૯૩ નવા કેસ

યુએઈ          :      ૨,૨૨૩ નવા કેસ

શ્રીલંકા         :      ૧,૮૭૬ નવા કેસ

ફ્રાંસ            :      ૧,૯૮૬ નવા કેસ

જાપાન         :      ૧,૬૭૬ નવા કેસ

ઇંગ્લેંડ          :      ૧૫,૨૯૬ નવા કેસ

યુએસએ        :      ૧૪,૮૯૩ નવા કેસ

સાઉદી અરેબિયા      :  ૧,૩૧૨ નવા કેસ

બેલ્જિયમ      :      ૮૪૭ નવા કેસ

ઇટાલી          :      ૭૫૩ નવા કેસ

દક્ષિણ કોરિયા  :      ૬૩૪ નવા કેસ

કેનેડા           :      ૫૯૨ નવા કેસ

જર્મની         :      ૪૪૮ નવા કેસ

ચીન           :      ૨૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :      ૧૬ નવા કેસ

હોંગકોંગ        :      ૦૪ નવા કેસ

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૩૧,૫૦,૪૫,૯૨૬

૨૪ કલાકમાં   :     ૬૧,૧૯,૧૬૯

પેલો ડોઝ      :     ૫૨,૦૨,૪૨૫

બીજો ડોઝ     :     ૯,૧૬,૭૪૪

અમેરીકામાં ૨૪ કલાકમાં

 

નવા કેસો      :     ૧૪,૮૯૩

પોઝીટીવીટી રેટ     :   ૧.૯%

હોસ્પિટલમાં    :     ૧૫,૬૧૮

આઈસીયુમાં   :     ૩,૯૪૩

મૃત્યુ           :     ૪૩૮

ભારતમાં ૨૪ કલાકમાં ૪૮ હજાર ઉપર

નવા કેસ નોંધાયા

નવા કેસો      :     ૪૮,૬૯૮ કેસો

નવા મૃત્યુ     :     ૧,૧૮૩

સાજા થયા     :     ૬૪,૮૧૮

કુલ કોરોના કેસો     :   ૩,૦૧,૮૩,૧૪૩

એકટીવ કેસો   :     ૫,૯૫,૫૬૫

કુલ સાજા થયા      :   ૨,૯૧,૯૩,૦૮૫

કુલ મૃત્યુ       :     ૩,૯૪,૪૯૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :     ૩,૪૪,૮૨,૦૭૫ કેસો

ભારત         :     ૩,૦૧,૮૩,૧૪૩ કેસો

બ્રાઝીલ        :     ૧,૮૩,૨૨,૭૬૦ કેસો

દેશમાં ડેલ્ટા વેરીયન્ટે ચિંતા વધારી : નવા ૫૧ કેસ થયા : ડેલ્ટા પ્લસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં

ભારતમાં કોરોના કેસોમાં ઘટાડો આવ્યો છે

નવા ૪૮ હજાર ઉપર કેસ નોંધાયાઃ રીકવરી રેટ ૯૬.૭૨%એ પહોંચ્યો : પોઝીટીવીટી રેટ માત્ર ૧.૯૭%

સૌથી વધુ કેરળમાં ૧૧૫૪૬ કેસ : મહારાષ્ટ્ર ૯૬૭૭ કેસ : તામિલનાડુ ૫૭૫૫ કેસ : આંધ્રપ્રદેશ ૪૪૫૮ કેસ : ઓડીશા ૨૯૧૨ કેસ : પશ્ચિમ બંગાળ ૧૯૩૩ કેસ : તેલંગણા ૧૦૬૧ કેસ : મણીપુર ૫૮૫ કેસ : મેઘાલય ૬૦૨ કેસ : અરૂણાચલ પ્રદેશ ૨૬૬ કેસ : હૈદ્રાબાદ ૧૩૫ કેસ : રાજસ્થાન ૧૩૧ કેસ : નાગાલેન્ડ ૧૩૦ કેસ : ગુજરાત ૧૨૩ કેસ : દિલ્હી ૧૧૫ કેસ : ગુડગાંવ ૧૩ કેસ : ભોપાલ ૧૧ કેસ : રાજકોટ ૬ કેસ

કેરળ        :    ૧૧,૫૪૬

મહારાષ્ટ્ર    :    ૯,૬૭૭

તમિલનાડુ  :    ૫,૭૫૫

આંધ્રપ્રદેશ  :    ૪,૪૫૮

કર્ણાટક      :    ૩,૩૧૦

ઓડિશા     :    ૨,૯૧૨

આસામ     :    ૨,૭૯૩

પશ્ચિમ બંગાળ   :        ૧,૯૩૩

પુણે         :    ૧,૧૬૧

તેલંગાણા   :    ૧,૦૬૧

મુંબઇ       :    ૬૯૩

બેંગ્લોર      :    ૬૧૪

મેઘાલય    :    ૬૦૨

મણિપુર     :    ૫૮૫

જમ્મુ કાશ્મીર    :        ૪૯૮

ચેન્નાઈ      :    ૩૫૦

પંજાબ      :    ૩૩૮

છત્તીસગઢ  :    ૨૯૩

અરુણાચલ પ્રદેશ         :        ૨૬૬

પુડ્ડુચેરી      :    ૨૬૧

મિઝોરમ    :    ૨૨૪

ગોવા       :    ૨૨૨

બિહાર       :    ૨૦૭

ઉત્તરપ્રદેશ  :    ૨૦૬

કોલકાતા    :    ૧૯૦

હિમાચલ પ્રદેશ  :        ૧૫૩

હરિયાણા    :    ૧૪૦

હૈદરાબાદ   :    ૧૩૫

ઝારખંડ     :    ૧૩૩

રાજસ્થાન   :    ૧૩૧

નાગાલેન્ડ   :    ૧૩૦

સિક્કિમ     :    ૧૩૦

ઉત્તરાખંડ    :    ૧૨૮

ગુજરાત     :    ૧૨૩

દિલ્હી       :    ૧૧૫

મધ્યપ્રદેશ  :    ૫૦

અમદાવાદ  :    ૨૭

ચંડીગઢ     :    ૩૯

સુરત       :    ૧૫

વડોદરા     :    ૧૪

ગુડગાંવ     :    ૧૩

લખનૌ      :    ૧૩

જયપુર      :    ૧૨

ભોપાલ     :    ૧૧

ઇન્દોર      :    ૦૭

રાજકોટ :        ૦૬

(2:53 pm IST)