Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ખેડૂત આંદોલનકારી નેતા રાકેશ ટીકૈતની દિલ્હી પોલીસે અટકાયત કર્યાના અહેવાલો મળી રહ્યા છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે. : ચંદ્રેશ કોટક, પી જે ઓન્ધિયા, જે. કે. પટેલ, એન એસ ડોડીયા, એચ. એમ. જાડેજા, એ. બી. પાંડોર સહિત ૩૦ એડિશનલ કલેક્ટરોને સિલેક્શન સ્કેલમાં બઢતી મળી. : આજે સવા કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે ખુશખબર.. ખાતામાં આવી શકે છે ૨ લાખ રૂપિયા.. ડીએ અંગે નિર્ણયની તૈયારી.: પેટ્રોલ-ડિઝલમાં લિટરે સીધો ૩૫ પૈસાનો મોટો વધારો ઠપકાર્યો, ૩૧ દિવસમાં લિટરે ૮ રૂપિયા વધ્યા...

(1:07 pm IST)