Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ગોંડલ પંથકના અનેક ગામોમાં વાદળું ફાટ્યું હોય તેમ દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ ખબક્યો

ખેતરોના પાણીએ વહેણ બદલ્યા :સેંકડો ખેતરોમાં નુકશાન :ત્રણ વર્ષ પહેલાની પૂર હોનારતની યાદ તાજી

ગોંડલના દેરડી કુંભાજી ,મોટી ખીલોરી,રાણસીકી,વિંઝીવડ અને નાના સખપુર ગામોના સિમ વિસ્તારોમાં વાદળું ફાટ્યું હોય તેમ દોઢ કલાકમાં 7 થી 8 ઇંચ જેવીઓ ભારે વરસાદ પડ્યો લાતી ભારે વરસાદને કારણે ખેતરોના પાણીએ વહેણ બદલ્યા સાથે સેંકડો ખેતરોને નુકશાન થયાનું જાણવા મળે છે આજના વરસાદથી વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા સર્જાયેલ પૂર હોનારતની યાદો ફરી તાજી થઇ હતી બિન સત્તાવાર બે લોકોના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે

(12:40 am IST)