Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

બિહારમાં સરકારી દવાખાનામાં ડોકટરએ તુટેલા ડાબા હાથની જગ્યાએ જમણા હાથમાં કર્યુ પ્લાસ્ટર

 બિહારની દરભંગા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોકટરએ એક છોકરાના તુટેલા ડાબા હાથની જગ્યાએ  તેના જમણા હાથમાં પ્લાસ્ટર કર્યુ. આ મામલાને લઇ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રાજ રંજન પ્રસાદએ  બતાવ્યુ કે સ્વાસ્થ્ય મંત્રીએ મને મામલાની તપાસ કરવા કહ્યું છે. આ મામલાના દોષીઓને અવશ્ય સજા આપવામા આવશે.

આ ગંભીર લાપરવાહી છે દવાખાનામાં બાળકને કોઇ દવા પણ આપવામા ન આવી. છોકરાની માએ દવાખાના પર લગાવ્યો આરોપ.

(11:49 pm IST)