Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

એર સ્ટ્રાઇકની યોજના બનાવનાર ગોયલ બન્યા નવા રો પ્રમુખઃ કાશ્મીર જોઇ રહેલ અરવિંદ આઇબી ચીફ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનામા ખાસ ભૂમિકા ભજવનાર સામંત ગોયલને ભારતની રીસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો) ના નવા પ્રમુખ નિયુકત કર્યા છે.

રો ના  ઓપરેશન્સ પ્રમુખ રહેલ  ગોયલની સર્જીકલ સ્ટ્રાઇકમાં પણ ભૂમિકા હતી.

ઇન્ટેલિજન્સ બ્યૂરો ( આઇ બી ) માં કાશ્મીર જોઇ રહેલ ડાયરેકટર અરવિંદ કુમારએ આઇબી પ્રમુખ બનાવવામા આવ્યા છે બંને ૧૯૮૪ બેચના આઇપી એસ અધિકારી છે.

(11:48 pm IST)
  • રાજયની સરકારી કોલેજો અને યુનિવર્સિટીને ફાયર સેફટીના સાધનો અપાશે સુરત અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી : બજેટમાં ખાસ જોગવાઈ કરાશે access_time 6:26 pm IST

  • મોડીરાત્રે મુંબઈના બોરીવલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :રાત્રે 10-30 વાગ્યાથી વરસાદ વરસી રહયો છે access_time 11:02 pm IST

  • ઇરાનના કોઇપણ હુમલાનો જડબાતોડ જવાબ મળશે : અમેરિકા access_time 4:23 pm IST