Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

દિલ્લી ટ્રિપલ મર્ડર કેસઃ મૃતક મહિલાના મિત્રની પુત્રી અને લિવ-ઇન પાર્ટનરની ધરપકડ

દિલ્લીના વસંત વિહાર વિસ્તારના વૃદ્ધ દંપતિ અને નર્સિંગ એટેન્ડન્ટની હત્યાના આરોપમાં પોલીસએ મૃત વૃદ્ધ મહિલાના મિત્રની પુત્રી (૪ર) અને લિવ-ઇન પાર્ટનર (૩૯) ની ધરપકડ કરી છે.

પોલીસએ કહ્યું કે લૂટના ઇરાદાથી  આ ઘટનાને અંજામ આપવામા આવ્યો હતો. આરોપીઓની પાસેથી રૂ. ૬૩૦૦૦ અને સોનાની બે બંગડીઓ જપ્ત કરવામાં આવી છે.

(11:47 pm IST)