Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હરિયાણામાં ખેતરમાં કામ કરવાની મનાઇ કરવા પર અર્ધનગ્ન કરી દલિત યુવકને માર મારવામા આવ્યો

સોનીપત ( હરિયાણા) માં એક ૧૯ વર્ષીય દલિત યુવકને અર્ધનગ્ન કરી માર મારવાનો વિડીયો વાયરલ થયો છે પોલીસના મુતાબીક  આરોપીએ ખેતરમાં કામ કરવાની મનાઇ કરવા પર માર મારવામા આવ્યો હતો.

પોલીસએ બન્ને આરોપીઓને પકડી લીધા છે અને ગન્નૌરના ડીએસપીની  અધ્યક્ષતામાં વિશેષ તપાસ દળ ( એસઆઇટી) નુ ગઠન કરવામાં આવ્યુ છે.

 

(11:39 pm IST)