Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ખુશી છે બીજેપી ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની પત્નીની સાથે લૂટફાટ થઇઃ આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ

આમ આદમી પાર્ટી (આપ)  પ્રવકતા અને દિલ્લીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજએ કહ્યુ છેે  મારા મનમા ખુશી છે કે બીજેપી ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની પત્ની સાથે લુટફાટ થઇ.

એમણે કહ્યું કે કમસે-કમ એમને વિશ્વાસ તો થયો કે આમ લોકોની સાથે શું થઇ રહ્યું છે.

ગુપ્તાની પત્ની સાથે સોમવારના લૂંટફાટ થઇ હતી. ગુપ્તા અને બીજેપી સમજે કે લ્લિીની સ્થિતી ખુબ જ ખરાબ છે.

(10:41 pm IST)