Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મોબ લિંચિગ ઘટનામાં યુવકનુ મોત, મને દુઃખ પણ ઝારખંડને બદનામ ન કરોઃ પ્રધાનમંત્રી મોદીની અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના રાજયસભામાં કહ્યું કે ઝારખંડમાં મોબ લિંચિગની ઘટનામા યુવકના થયેલ મોત પર મને દુઃખ પણ મોબ લિચિંગનો અડ્ડો બતાવી રાજયને બદનામ કરવાનો હકક કોઇને પણ નથી.

રાજય સભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આજાદએ કહ્યું હતુ કે  ઝારખંડ મોબ લિચિંગનો અડ્ડો બની ગયુ છે.        

(10:40 pm IST)