Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ફેસબુક બીજેપી વિરોધી પોસ્ટ સેન્સર કરે છે : ફેસબુકનુ બીજેપી સાથે અઘૅોષિત ગઠબંધનઃ ટીએમસી સાંસદ ડેરેકનો આરોપ

ટીએમસી સાંંસદ ડેરેક ઓબ્રાયનએ મંગળવારના રાજયસભામાં કહ્યું કે ભારત માં ફેસબુકનુ વરિષ્ઠ પ્રબંધન લોકસભા ચૂ઼ટણી દરમ્યાન વાસ્તવમાં બીજેપીનું પ્રચાર પ્રબંધક બની ગયુ હતુ.

એમણે કહ્યું કે ફેસબુક બીજેપી વિરોધી કન્ટેન્ટને સેંસર કરે છે એમણે કહ્યું કે ફેસબુક બીજેપી સાથે અઘોષિત ગઠબંધન છે અને એમણે બદલામાં મોટો ફાયદો મળ્યો છે.

(10:40 pm IST)
  • ઈન્દોરમાં ભાજપના નેતાના પુત્રએ સરેઆમ ગુંડાગર્દી કરી કૈલાશ વિજય વર્ગીયના પુત્રએ નગરપાલિકાના અધિકારીને ક્રિકેટના બેટથી ફટકાર્યો access_time 6:27 pm IST

  • મોડીરાત્રે મુંબઈના બોરીવલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :રાત્રે 10-30 વાગ્યાથી વરસાદ વરસી રહયો છે access_time 11:02 pm IST

  • ૩૦મી જૂને નરેન્દ્રભાઈ મોદી રેડીયો પર કહેશે મન કી બાત access_time 6:28 pm IST