Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ગૂગલએ ભારતમાં રજૂ કર્યુ નવુ ફીચરઃ રસ્તો ભટકવા પર આપશે એલર્ટ

ગૂગલ મેપ્સએ ભારતમાં સુરક્ષાને લઇ એક ફીચર સ્ટે સેફર રજુ કર્યુ છે. આ ફીચર ટેકસી અથવા ઓટો રીક્ષામા સફર કરી રહેલ લોકોના વાહનના પ૦૦ મીટર રસ્તો ભટકવા (ઓફ રૂટ ) પર એલર્ટ કરશે.

ગૂગલએ બતાવ્યું છે કે આ ફીચરની મદદથી યૂજર્સ પોતાના પરિવાર અને મિત્રોને  પોતાનું લાઇવ સ્ટેટસ પણ મોકલી શકશે.

(10:39 pm IST)