Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

આસામ રાઇફલ્સએ ર મહિલાઓ પાસેથી જપ્ત કર્યા રૂ. ૧૦ કરોડની કિંમતના દોઢ કિલો હીરાઃ મહિલાઓની ધરપકડ

આસામ રાઇફલ્સએ ર મહિલાઓથી પાસેથી હૈલાકાંડી( આસામ) માં રૂ. ૧૦ કરોડની કીંમતના ૧.૬૬૭ કિલોગ્રામ હીરા મંગળવારના રોજ જપ્ત કર્યા

અસમ રાઇફલ્સએ શહેરથી ૧ કિલોમીટર દૂર એક ઓટો રીક્ષાની તલાશી લેતા દરમ્યાન  આ હીરા આ મહિલાઓની બેગમાંથી મળ્યા જે પછી આસામ રાઇફલએ મહિલાઓની ધરપકડ કરી હતી.

(10:38 pm IST)