Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પેરિસમાં ભીષણ ગરમી-લુનો પ્રકોપ

પેરિસ સહિત સમગ્ર ફ્રાંસ ભીષણ ગરમી અને લૂના પ્રકોપમાં છે લોકોના હાલ બેહાલ થઇ ગયા છે. આ સપ્તાહે તાપમાન ૪૦ ડીગ્રીથી વધુ થઇ જાય તેવી શકયતા છે. પાટનગર પેરિસનું તાપમાન ૩૩ ડીગ્રી થઇ ગયું છે. જેથી અહીં આવનાર પર્યટક પણ પરેશાન છે. ગરમીથી બચવા લોકો ફુવારા, ઝરણા અને સ્વીમીંગ પુલોનો સહારો લઇ રહ્યા છે.

(11:28 am IST)