Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

લોકોની વચ્ચે ભરોસો ઉત્પન્ન કરવો સૌથી મોટો પડકારઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની પ્રતિકિયા

        ભોપાલથી બીજેપી  સાંસદ પ્રજ્ઞા ઠાકુરએ કહ્યું છે કે સૌથી મેટો પડકાર લોકોમા વિશ્વાસ પેદા કરવાનો છે. કારણ એમણે મને નહી મારી પાર્ટીને મત આપ્યા છે.

         એમણે કહ્યું કે એમણે પોતાના કામ દ્વારા લોકોના દિલોમા અલગ જગ્યા બનાવવી પડશે. અને વિપક્ષને એહસાસ કરાવવો પડશે કે હિન્દુ આતંકી  યા આતંકવાદ જેવો કોઇ શબ્દ નથી હોતો.

(12:00 am IST)