Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પશ્ચિમ બંગાળના ર જીલ્લામાંથી પકડવામા આવ્યા ૭૮ બોમ્બઃ ૮ લોકોની ધરપકડ

         પશ્ચિમ બંગાળના નોર્થ ર૪ પરગણાના ભાટપાડા વિસ્તારમાંથી ૬૦ બોંબ  અને પશ્ચિમ બર્દવાન જીલ્લાના દુર્ગાપુરથી ૧૮ બોંબ જપ્ત કરવામા આવ્યા છે.

         ભાટપાડા મામલામાં ૮ લોકોની ધરપકડ થઇ છે ર૦ જૂનના ભાટપાડામાં ર જુથ વચ્ચે થયેલ બોેબમારી અને ફાયરીંગમા ર લોકોના મોત થયા હતા.


 

(12:00 am IST)