Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મલેશીયામા ઝેરીલા ધુમાડાથી ઘણા લોકો બિમારઃ ૪૦૦ થી વધારે સ્કૂલો બંધ કરવામા આવી.

         મલેશિયા સરકારએ બતાવ્યુ છે કે એક કેમીકલ ફેકટરીમાંથી નીકળતા ઝેરીલા ધુમાડાથી ઘણા લોકો બીમાર પડયા પછી ૪૭પ સ્કુલો અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવામા આવી છે.

         જોહોર રાજયમાં પસિર ગુડાંગ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ગયા અઠવાડિયે ધુવાડાના ગોટા જોવા મળ્યા હતા.  રાજયમાં અત્યાર સુધીમાં ૭પ લોકોને દવાખાનામા દાખલ કરવામા આવ્યા છે. ૩૦ કેમીકલ ફેકટરીની તપાસ થઇ રહી છે.

(12:00 am IST)
  • મનમોહનસિંઘને ભારત રત્ન એવોર્ડ અપાશે : સંસદમાં પ્રવચન દરમિયાન નરેન્દ્રભાઈએ નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘને 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવશે : ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ access_time 6:16 pm IST

  • બેંકોને ચુનો ચોપડનાર સંદેસરા બંધુઓ સામે ઇડીનીકાર્યવાહીઃ૯૭૭૮કરોડની પ્રોપર્ટી જપ્ત : નવી દિલ્હીઃ બેંકોના ૮૧૦૦ રૂપીયા ચાંઉ કરી જનાર વડોદરાના ઉદ્યોગપતિ સંદેસર બ્રધર્સ વિરૂધ્ધ ઇડીએ ધોકો પછાડયોઃ ૯૭૭૮ કરોડની સંપતિ જપ્ત કરીઃજેમાં લંડનમાં મોજુદ પ્રોપર્ટી અને પ્ેલેન પણ સામેલ છેઃ બંને ભાઇ ચેતન-નીતીન ફરાર છેઃ રેડકોર્નર નોટીસ જારી થઇ છે access_time 4:22 pm IST

  • બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનાબનાવનાર : સામંત બન્યા રોના વડાઃ અરવિંદ આઇબીના વડા : બંને ૧૯૮૪ બેચના આઇપીએસ છે કેન્દ્રએ બંનેને મોટી જવાબદારી સોંપી access_time 4:23 pm IST