Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

શ્રીલંકાએ આ વર્ષે ભારતીય પર્યટકોની સંખ્યામા પ થી ૧૦ ટકા ઘટ હોવાનો અંદાજ નોંધ્યો

         શ્રી લંકાનો અંદાજ છે કે ઇસ્ટર બમ ધડાકા પછી આ વર્ષે એમને ત્યાં આવનાર ભારતીય પર્યટકોની સંખ્યામા  પ-૧૦ ટકાની ઘટ રહેશે.

         શ્રીલંકાએ કહ્યુ કે એને ૪ લાખ સુધી ભારતીીય પર્યટમકોના આવવાની આશા છે જયારે પહેલા પ લાખથી વધારે ભારતીયોના આવવાની સંભાવના હતી. ગયા વર્ષે ૪રપ૦૦૦ ભારતીય પર્યટકો  શ્રીલંકા આવયા હતા.

(12:05 am IST)
  • સુરેન્દ્રનગરમાં વિજળી પડતા ૧નું મોત : ૧ દાઝયો લખતરના ઓળક ગામમાં દંપતિ ઉપર પડી હતી વિજળી : ઝાડ નીચે મહિલા બેઠી હતી અને વિજળી પડી access_time 6:29 pm IST

  • વરાછામાં મહિલા સ્પા સંચાલકે પિતા - પુત્ર પર છરીથી હુમલો કર્યો છુટા પૈસા બાબતે ઝઘડો થતાં સ્પાની સંચાલક મહિલાએ હુમલો કર્યો હતો : વરાછા પોલીસે મહિલાની ધરપકડ કરી access_time 6:27 pm IST

  • ઇરાનના કોઇપણ હુમલાનો જડબાતોડ જવાબ મળશે : અમેરિકા access_time 4:23 pm IST