Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કૂખેથી દીકરો જન્મતા માતાએ જ પાણીમાં ડુબાડી કરી પુત્રની હત્યા

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં હૈયું હચમાવતો કિસ્સો

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં માતાના નામને કાળી ટીલી લગાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પોતાના જ 10 મહિનાના દીકરાની પાણીના ડ્રમમાં ડૂબાડી હત્યા કરી નાખી હતી.     

  હૈયું હચમાવતા આ કિસ્સામાં એવી માહિતી મળી છે કે, પોલીસે મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, મહિલા ઈચ્છતી હતી કે તેની કુખેથી દીકરી અવતરે પરંતુ દીકરો આવતા તેણે પોતાના દીકરાની જ હત્યા કરી નાખી

(8:23 pm IST)