Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મુકેશ અંબાણી દર કલાકે કમાઇ રહ્યા છે રૂ. ૧૭૩૩૩

મુંબઇ : રિલાયન્સ ઇન્ઙના સર્વેસર્વા મુકેશ અંબાણીનો વાર્ષિક પગાર રૂ. ૧પ કરોડ છે જે ૧૦ વર્ષથી યથાવત છેઃ આ હિસાબથી તેઓ દર મહિને રૂ. ૧.રપ કરોડ, રોજના રૂ. ૪.૧૬ લાખ, દર કલાકે  રૂ. ૧૭૩૩૩ અને દર મિનીટે રૂ. ર૮૮ કમાય રહ્યા છે. (પ-૧પ)

(11:14 am IST)