Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ફરી કમોસમી વરસાદ અને સુસવાટા મારતા પવન ફૂંકાવાની આગાહી

ગુજરાતના ભાગોમાં ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગે (આઈ.એમ.ડી.) આગામી ૨૮ અને ૨૯મી મેના રોજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વધુમાં, આઈ.એમ.ડી.એ ચેતવણી જારી કરી છે કે “આજે ૨૫ થી ૨૭મી મે દરમિયાન ગુજરાતના ભાગોમાં ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

(10:26 pm IST)