Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આપ લંબી કતાર મેં હો

કોલંબોમાં ગઈ કાલે લંકા આઇઓસી ફયુઅલ સ્‍ટેશનમાંથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે એક સ્‍ટ્રીટમાં લાંબી લાઇનમાં વાહનચાલકો. અભૂતપૂર્વ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલ સહિત આવશ્‍યક વસ્‍તુઓની કિંમતોમાં અસહ્ય વધારો થયો છે. આટલા ભાવવધારા બાદ પણ વસ્‍તુઓની શોર્ટેજ યથાવત્‌ છે.

(10:45 am IST)