Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકામાં કોરોનાના ૧૯૭ નવા દર્દી નોંધાયાઃ ઉતરપ્રદેશના સ્‍વાસ્‍થય સચિવ અમિત મોહન પ્રસાદ

લખનૌઃ ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૭ નવા મરીજ નોંધાયા યુપીમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૬૫૪૮ થયો છે. કુલ સક્રિય કેસ ૨૬૮૦ છે ૩૬૯૮ સ્‍વસ્‍થ થયા છે. અત્‍યાર સુધીમા ૧૭૦ મોત થયા છે.

(11:05 pm IST)
  • બ્રિટનમાં લોકડાઉન હળવું કરવાની તૈયારી : 1 જૂનથી પ્રાઈમરી સ્કૂલો ખુલશે : 15 જૂનથી અમુક શરતોને આધીન તમામ દુકાનો તથા મોલ ખુલ્લા મુકાશે : બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનની ઘોષણાં access_time 7:17 pm IST

  • આસામમાં કોરોના બોમ્બ ફુટયોઃ ૧ દિવસમાં રેકર્ડ બ્રેક ૧૫૬ કેસો : આસામમાં ૨૪ કલાકમાં એક દિવસમાં સૌથી વધુ ૧૫૬ નવા કોરોના કેસો સાથે કુલ કેસ ૫૪૮ થયા છેઃ છેલ્લા ૪ દિવસમાં ૨૯૭ નવા કેસો આવ્યા છેઃ ૪ દિ'માં ૫૦ટકા કેસો વધી ગયાઃ ગોલાઘાટ, લખીમપુર, કરીમગંજ, બારપેટા, ગુવાહાટી કોરન્ટાઈન સેન્ટર, કાલરૂપ (મેટ્રો), કોકરાઝાર, શિવસાગર, હૈલા કંડી- ડેમાજી, દક્ષિણ સાલમરા, તીનસુકઈ, માલબારી સહિત ૧૫ જિલ્લામાં કોરોના પ્રસર્યો છે access_time 12:42 pm IST

  • ગાંધીનગર સ્ટેમ્પ ડયૂટી ડેપ્યુટી કલેકટર જે. એમ. વેગડાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો : સનદી અધિકારીઓમાં ફેલાયો ફફળાટ access_time 9:25 pm IST