Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના મહાસંગ્રામઃ નોએડામાં કોરોના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે

નોએડામા કોરોનાના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે આજે ત્રણ નવા લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે જિલ્લામાં કોરોનાનો આંકડો ૩૬૨ પહોંચી ગયો છે જેમા એકટીવ કેસ ૧૧૩ છે જયારે ૨૨૪ દર્દી ડીસ્‍ચાર્જ થયા છે અને પાંચ લોકોના મોત થયા છે.

એક રાહતના સમાચાર પણ છે ગ્રેટર નોએડાના ગવર્નર ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેડીકલ સાયન્‍સના સાત દર્દીઓને ડિસ્‍ચાર્જ કરવામા આવ્‍યા છે. જેમાં ૮૨ વર્ષના મહિલા પણ શામેલ છે.

(11:04 pm IST)