Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોનાનો કહેરઃ દિલ્લી માં કોરોનાના કેસો વધી રહ્યા છે. કુલ સંખ્‍યા ૧૪૪૬૫

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોનાના કેસો વધીને ૧૪૪૬૫ થઇ ગયા છે છેલ્લા ૨૪ કલાકમાં ૪૧૨ નવા કેસ નોંધાયા છે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૩ દર્દી સ્‍વસ્‍થ થયા કુલ ૬૯૫૪ દર્દી ડિસ્‍ચાર્જ થયા છે દિલ્લીમાં અત્‍યાર સુધીમાં ૨૮૮ મોત થયા દિલ્લીમાં કોરોના એકટીવ દર્દીની સંખ્‍યા ૭૨૨૩ થઇ

(11:01 pm IST)