Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના મહામારી મહારાષ્‍ટ્રના મુંબ્રા ક્ષેત્રમાં પૂર્ણ લોકડાઉનનો આદેશ

મુંબઇઃ મહારાષ્‍ટ્રના થાણા નગર નિગમએ શહેરમા કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્‍યાને લઇ ર૬ મે અડધી રાતથી મુંબ્રા ક્ષેત્રમાં પુર્ણ લોકડાઉનનો આદેશ આપ્‍ઠો છે નિગમના આયુકત વિજય સિંઘલએ એક આદેશમાં કહ્યુ કે સવારમા સાતથી નવા સુધી ફકત દૂધ અને દવાઓની દુકાનો ખુલી રહેશે. શાકભાજી અને કરિયાણા સહિત અન્‍ય બધી દુકાનો બંધ રહેશે.

(10:56 pm IST)